દરરોજ સવારે 7 થી સાંજે 7Open daily, 7 am – 7 pm

ગાંઠીયારથ™ શાહીબાગવાળા Gathiya Rath · Shahibagwala

સ્વાદ એ જ અમારી ઓળખ

ગુલાબ સિંગતેલમાં બનેલા તાજા ગાંઠીયા, ફાફડા, ખમણ અને જલેબી — ચાંગોદર હાઈવે પર, ધ ફૂડ રૂમમાં.

Fresh gathiya, fafda, khaman and jalebi, fried in Gulab groundnut oil — at The Food Room, Changodar Highway.

ફેક્ટરી અને કંપનીઓ માટે પાર્સલ સર્વિસParcel service for factories & companies
ચાંગોદરમાં ગાંઠીયારથ શાહીબાગવાળાની દુકાન — Gathiya Rath shop front at The Food Room, Changodar
ધ ફૂડ રૂમ, ચાંગોદર હાઈવે-2The Food Room, Changodar Highway-2

અમારી ખાસOur signatures

ગાંઠીયા, ફાફડા અને જલેબી.Gathiya, fafda and jalebi.

નામમાં જ ગાંઠીયા છે — અને સાથે ફાફડા-જલેબી, ગુજરાતની સવારની જોડી.

Gathiya is in our name — and fafda-jalebi is Gujarat's favourite morning pair.

01

વણેલા ગાંઠીયાVanela Gathiya

હાથે વણેલા, નરમ અને મરીના સ્વાદવાળા. ચા સાથે બેસ્ટ.

Hand-rolled, soft and peppery. Made for your chai.

₹70 / 100 g

ઓર્ડરOrder
02

નાયલોન ફાફડાNylon Fafda

પાતળા, લાંબા અને કરકરા — ચટણી સાથે ગુજરાતી સવાર.

Thin, long and crisp — the Gujarati morning, with chutney.

₹75 / 100 g

ઓર્ડરOrder
03

દેશી ઘી ની જલેબીDesi Ghee Jalebi

દેશી ઘીમાં બનેલી, ગરમાગરમ અને રસદાર.

Made in desi ghee. Hot, crisp and syrupy.

₹80 / 100 g

ઓર્ડરOrder

કોમ્બો ડીશCombo dish

તમારી પસંદ, એક ટોપલીમાં.Your pick, in one basket.

ગમતું ફરસાણ પસંદ કરો — અમે ચટણી સાથે ટોપલીમાં મિક્સ કરી આપીએ.

Pick the farsan you love — we mix it in a basket, served with chutney.

1માપ પસંદ કરોChoose a size

2ફરસાણ પસંદ કરોPick your farsan

ટોપલી હજી ખાલી છે — ઉપરથી ફરસાણ પસંદ કરો. Your basket is empty — pick some farsan.

ફેક્ટરી પાર્સલ સર્વિસFactory parcel service

તમારી ફેક્ટરી સુધી, તાજું અને ગરમ.Fresh and hot, right to your factory.

ચાંગોદરની ફેક્ટરીઓ, ઈન્ડસ્ટ્રીઝ અને કંપનીઓ માટે નિયમિત પાર્સલ સેવા. સ્ટાફનો નાસ્તો, મીટિંગ કે પાર્ટી — મોટા ઓર્ડર માટે ખાસ સુવિધા.

Regular parcel service for factories, industries and companies around Changodar. Staff nasta, meetings or parties — we're set up for large orders.

  • સમયસર ડિલિવરીOn-time delivery
  • ફેક્ટરી, ઈન્ડસ્ટ્રીઝ, કંપનીઓ માટેFor factories, industries & companies
  • નિયમિત પાર્સલ સેવાRegular, repeat parcels
  • સ્પેશિયલ પાર્સલ પેક — ભાવ માટે પૂછોSpecial parcel pack — ask for price

પાર્સલ ઓર્ડરની વિગતParcel order details

ફોર્મ ભરો — WhatsApp પર મેસેજ તૈયાર થઈ જશે. કોઈ ડેટા સેવ થતો નથી.Fill this in — it becomes a ready WhatsApp message. Nothing is stored.

કેટલી વાર?How often?

અથવા સીધો કૉલ કરો:Or call directly: 93273 46935

ધ ફૂડ રૂમમાં ગાંઠીયારથ અને બેસવાની જગ્યા — Gathiya Rath with outdoor seating at The Food Room
વાંસની ટોપલીઓ અને ફરસાણનું કાઉન્ટર — The farsan counter with wicker baskets

અમારા વિશેAbout us

શાહીબાગવાળા, હવે ચાંગોદરમાં.Shahibagwala, now in Changodar.

અમારા નામમાં જ અમારી ઓળખ છે — ગાંઠીયારથ શાહીબાગવાળા. એ જ સ્વાદ હવે ચાંગોદર હાઈવે પર, ધ ફૂડ રૂમમાં.

સવારે સાત વાગ્યે કઢાઈ ગરમ થાય અને સાંજ સુધી ગાંઠીયા, ફાફડા, ખમણ, ભજીયા અને જલેબી તાજાં ઉતરતાં રહે. બધું ગુલાબ સિંગતેલમાં. બેસીને ખાઓ કે પાર્સલ લઈ જાઓ — સ્વાદ એ જ.

Our name says where we come from — Gathiya Rath, Shahibagwala. The same taste is now on Changodar Highway, at The Food Room.

The kadai is hot by seven in the morning, and gathiya, fafda, khaman, bhajiya and jalebi keep coming off it until evening. All in Gulab groundnut oil. Sit down and eat, or take a parcel — the taste stays the same.

  • 7–7દરરોજ ખુલ્લુંOpen every day
  • 30+મેનુમાં વાનગીઓItems on the board
  • 100%સિંગતેલGroundnut oil

સરનામુંVisit us

આવો, કઢાઈ પાસે મળીએ.Come by. We're at the kadai.

સરનામુંAddress

ધ ફૂડ રૂમ, ચાંગોદર હાઈવે-2,
બ્લોક નં. 16 & 17, મોજે ચાંગોદર,
તા. સાણંદ, ગુજરાત 383335
The Food Room, Changodar Highway-2,
Block No. 16 & 17, Mouje Changodar,
Ta. Sanand, Gujarat 383335

સમયHours

દરરોજ · સવારે 7:00 થી સાંજે 7:00Every day · 7:00 am – 7:00 pm

ગાંઠીયારથનું કાઉન્ટર અને બેનર — Gathiya Rath counter and banner

Google Maps ત્યારે જ લોડ થશે જ્યારે તમે ટેપ કરશો.Google Maps loads only when you tap.